DELIVERING YOUR FAVORITES FOR FREE ACROSS INDIA!
Shopping Cart

શું તમે લીચી ના મધ વિશે જાણો છો….? આરોગ્ય માટે ખુબજ ફાયદાકારક છે. તો જાણો લીચી નું મધ છે શું

Health Benefits Of Raw Honey

By Madhudhara Farm

November 11, 2019
RAW LYCHEE HONEY

લીચી ના મધ વિશે જાણો………..???

લીચી ફળ થી તો તમે પરિચિત હશો !!! લીચી ભારત માં મોટા ભાગે ઉત્તરપ્રદેશ, બિહાર, અને પઠાણકોટ માં ખેતી થાય છે. આ ફળ એપ્રિલ થી જૂન દરમ્યાન ઉત્પાદન આવેછે.

મધુધારા ફાર્મ, જૂન મહિના માં ઉત્તરપ્રદેશ માં લખનૌ અને કાનપુર વચ્ચે આવેલ ગંગા નદી ના કિનારે આવેલ લીચી ના વિશાળ બગીચા માં મધમાખી ના બોક્સ સ્થળાંતરિત કારી લીચી ના ફૂલ માંથી મધમાખી દ્વારા પરાગ અને લીચી ના ફૂલ નો રસ એકત્રીત કારી ને મધમાખી દ્વારા બનાવેલ લીચી નું શુદ્ધ અને અહિંસક મધ નું અમે ઉત્પાદન કર્યું છે.
આ મધ નો કલર એકદમ પીળાશ પડતો હોય છે અને સ્વાદ રેગ્યુલર મધ જેવો અને સારાસ મજાની લીચી ની સુગંદ આવે છે. આ મધ ઉત્પાદન ના ફોટોગ્રાફ અને વિડિઓ જોજો.

◆ હવે આ મધ ના ગુણ ની જો વાત કરી તો……

જે ગુણ લીચી માં છે તે બધાજ ગુણ લીચી ના મધ માં છે જેમ કે…

1) આ મધ ખાવા થી લોહી નું શુદ્ધિ કરણ થાય છે.

2) આ મધ નો ગુણ ઠંડક નો છે તેથી અંતર ની ગરમી માં ઠંડક આપે છે.

3) આ મધ Immunity system improve કરવા માં અતિશય લાભદાયક છે.

4) બાળકો ની યાદશક્તિ માં વધારો કરવાં માં ખુબજ લાભદાયક છે.

5) આ મધ નો ખાસ ગુણ શરીર માં જમા થયેલ Toxin Removed કરવા માં અતિ લાભદાયક છે.

◆ આ લીચી ના મધ નો ઉપયોગ કેવીરીતે કરવો???

● 15 વર્ષ થી ઉપર ની ઉમર માટે.

આ મધ દરોજ સવારે ખાલી પેટ એક ચમચી અને સાંજે સુવા ના સમયે એક ચમચી ખાલી મધ જ ખાવું મધ સાથે ગરમ પાણી કે લીંબુ ના લેવું. અને સવારે મધ ખાધા પછી 1 કલાક પછી નાસતો કરવો.

● 3 વર્ષ થી 15 વર્ષ સુધી ના માટે

આ મધ દરોજ સવારે અડધી ચમચી અને સાંજે સુવા ના સમયે અડધી ચમચી ખાલી મધ જ ખાવું મધ સાથે ગરમ પાણી કે લીંબુ ના લેવું.

● 3 વર્ષ થી નાની ઉમર ના બાળકો માટે આખા દિવસ દરમિયાન અડધી ચમચી આપવી એક સાથે ત્રણ કે ચાર ટીપા જ આપવા.

◆ હવે આ મધ મેળવા માટે અમારી મધુધારા ની વેબસાઇટ પર થી ખરીદી કરી શકશો અને આખા ભારત માં ફ્રી હોમ ડિલીવરી આપીએ છીએ.

◆ વધારે માહિતી માટે વેબસાઈટ www.madhudhara.com

◆ લીચી નું મધ માટે ડાયરેક માંગવા માટે અમારી વેબસાઈટ ની link ક્લિક કરો Raw Lychee Flowers Honey

◆ અને અમારો whatsapp મોબાઈલ નંબર 9662166770 પર ગમેત્યારે કોન્ટેક્ટ કારી શકશો

◆ મિત્રો આ પોસ્ટ ને દરેક ગ્રુપ , મિત્રો, અને દરેક સોશ્યલમીડિયા પર share અને forword કરજો જેથી કારી ને જે ને આ શુદ્ધ અને અહિંસક મધ ની જરૂર છે તે ને મળે..

આભાર….

◆મધુધારા ફાર્મ – દર્શન ભાલારા◆

Share on Your Social Media