
Madhudhara Farm-Thank you Face of Rajkot
Madhudhara News
By -રાજેન્દ્ર શુક્લ FACE OF RAJKOT
રાજકોટ નું ખુબજ પ્રસિદ્ધ facebook Page, Face Of Rajkot એ મધુધારા ફાર્મ ની વૈજ્ઞાનિક પધ્ધતિ થી મધમાખી ની ખેતી અને મધુધારા ફાર્મ ની ટિમ એ કરેલી મેહનત ની ખુબજ જીણવટ પૂર્વક નોંધ લીધી એ બાદલ મધુધારા ફાર્મ નો પરિવાર હંમેશા આપનો આભારી છે